જોઈ ઝમબર્સ સ્કૂલ નું વાર્ષિક એનયુલ ડે ઉજવણી કરવામાં આવ્યો - At This Time

જોઈ ઝમબર્સ સ્કૂલ નું વાર્ષિક એનયુલ ડે ઉજવણી કરવામાં આવ્યો


અમદાવાદ ના ચાંદખેડા માં આવેલ જોઈ ઝબર્સ કિડ્ઝ સ્કૂલ ના વાર્ષિક એનયુલ ડે નું આયોજન કરેલ જેમાં બાળકો દ્વારા કિડ્ઝ ડાન્સ નું આયોજન કરેલ અને કિડ્ઝ ના માતાઓ દ્વારા શિક્ષકો દ્વારા પણ ડાન્સ કરવામાં આવ્યો હતો અને આવેલ ગેસ્ટ નું બુકે અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું સ્કૂલ ના પ્રિન્સિપાલ કિનરીબેન અને સ્કૂલ ના શિક્ષકો તેમજ બાળકો ના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
ધામેલ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image