મહિસાગર જિલ્લાના લુણાવાડા માં આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા આરોગ્ય પરિવાર દ્વાર બિફોર નવરાત્રી ગરબા અને સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર જિલ્લાના લુણાવાડા માં આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા આરોગ્ય પરિવાર દ્વાર બિફોર નવરાત્રી ગરબા અને સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લાના લુણાવાડા માં આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા આરોગ્ય પરિવાર દ્વાર બિફોર નવરાત્રી ગરબા અને સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મહિસાગર જિલ્લાના કલેક્ટર શ્રી ડૉ. મનીષ કુમાર અને તેમનાં પરિવારનાં સભ્યો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા નાં આરોગ્ય અધિકારીશ્રી તથા સમગ્ર આરોગ્ય પરિવારે બિફોર નવરાત્રી નાં ગરબા રમવાની મોજ માણી,
કાર્યક્રમ ની શરૂઆત માતાજી ની આરતી થી કરવામાં આવી હતી મોટી બાગ પાર્ટી પ્લોટ નાં માલિક એસ. એમ. ખાંટ દ્વારા આ કાર્યક્રમ માં નિશુલ્ક સેવા આપી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.