રાજુલા માર્કેટિંગ યાર્ડના ગોડાઉનના પાછળના ભાગે લાગી આગ - At This Time

રાજુલા માર્કેટિંગ યાર્ડના ગોડાઉનના પાછળના ભાગે લાગી આગ


બ્રેકિંગ

અમરેલી /રાજુલા

રાજુલા માર્કેટિંગ યાર્ડ ના ગોડાઉન ની પાછળ ના ભાગે લાગી આગ

યાર્ડ ની પાછળ કચરામાં માં લાગી અચાનક આગ

આગ લાગવાના સમાચાર ફાયર વિભાગ ને આપતા ફાયર ની ટીમ ધટના સ્થળે

કોઈપણ વધુ અનિશ્ચિય ધટના ન બને તે માટે વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો

ફાયર ની ટીમ યાર્ડ ના વેપારી ઓ તેમજ યાર્ડ ના સ્ટાફ ની સમય સૂચકતા ના લીધે આગ વધુ ન પ્રસરી

આ આગ જો વધુ પ્રસરી હોત તો વેપારી ના બધો માલ નાશ પામત

રાજુલા શહેર માં કચરા માં અવારનવાર લાગતી આગનું કારણ અકબંધ

આગમાં કોઈ પણ જાતનું નુકશાન થવા પામેલ નથી


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image