ધોળકા 108 દ્વારા અધુરા મહીને ખાનગી બસમાં સફળ પ્રસૃતિ કરાઈ - At This Time

ધોળકા 108 દ્વારા અધુરા મહીને ખાનગી બસમાં સફળ પ્રસૃતિ કરાઈ


ધોળકા પરબગસરા થી ઝાલોદ બસ માં જતા દર્દી માયાબેન મૂકેશભાઈ માવી રહે ઝાલોદ પોતાના વતન તરફ જતા હતા ત્યારે ધોલકા પુલેન સકૅલ પાસે પહોંચી ડિલિવરી નો દુઃખાવો થતાં ૧૦૮ માં ફોન કરેલ અને ત્યાં ધોળકા 108 દ્વારા પહોંચી તપાસ કરતા કે ડિલિવરી કરાવી પડશે અને માતા ને ૭ મહીના ની પેઞનનસી હોય અમારા ફીઝીશયન જોડે વાત કરી ડોક્ટર પરમાર સર ની સૂચના મુજબ ડિલિવરી કરાવી માતા અને બાળક ને નજીક ની સરકારી હોસ્પિટલ ધોલકા વધુ સારવાર માટે લઈ ગયા હતા
પરીવારજનો દ્વારા ધોળકા 108 આભાર માન્યો હતો

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.