જસદણમાં રખડતા શ્વાનનો આતંક - At This Time

જસદણમાં રખડતા શ્વાનનો આતંક


જસદણમાં રખડતા શ્વાનનો આતંક
જસદણમાં શ્વાને 44 જેટલા લોકોને બચકાં ભર્યા,
3 દિવસમાં 44 લોકોને શ્વાન કરડવાની બની ઘટના,
જસદણના અલગ અલગ વિસ્તારમાં લોકોને શ્વાન કરડ્યા,
શ્વાને બચકાં ભરનાર તમામ લોકોએ જસદણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી,

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.