સાબરકાંઠા હિંમતનગર શામળાજી હાઇવે પર રણાસણ ચાર રસ્તા પાસે અકસ્માત
સાબરકાંઠા હિંમતનગર શામળાજી હાઇવે પર રણાસણ ચાર રસ્તા પાસે અકસ્માત
કન્ટેનરી રીક્ષા ને ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ખાડામાં પડી
રિક્ષામાં સવાર બે લોકોના મોત
અન્ય એકને અર્થે સારવાર અર્થે ખસેડાયો
હાઇવેના નવીનીકરણની કામગીરી ચાલુ હતી ત્યાં જ અકસ્માત સર્જાયો
પાણીની લાઈન માટે જે સળિયા ઉભા કર્યા હતા તેની ઉપર જ રીક્ષા ખાબકી
મૃતકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયા
પોલીસ ઘટના સ્થળે પહોંચી
એડિટર ઝાકીર હુસેન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
