જસદણમાં સાડાચાર વર્ષના બાળક કોનૈન સુમરાએ રોજુ પાળી બંદગી કરી
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં રહેતાં ફ્કત સાડાચાર વર્ષના બાળક કોનૈન સુમરાએ પાક રમઝાનમાસમાં સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી સળંગ 13 કલાક સુધી ભૂખ્યો તરસ્યો રહી, પુરી શ્રદ્ધા સાથે રોજુ રાખતા આ અંગે દાદા ઝાહીદહુસૈનભાઈ દાદી જરીનાબેન નાના ફારુકભાઈ નાની બિલકિસબેન પિતા તોફિકભાઈ માતા નસરીનબેન સહિતના પરિવારના સભ્યોએ અલ્લાહની રાહમાં ચાલનારા કોનૈનને અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
