સત્યમ વિદ્યાલયનુ ગૌરવ ખેલમહાકુંભ-૩.૦ માં અથલેન્ટિક સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયેલ જેમાં શ્રીસત્વમ વિદ્યાલય રાણીવાડાની વિદ્યાર્થીની શિપાળ અંછિતા કુવરભાઈ જેમણે અંડર-17 – 200મી ટર દોડમાં ભાગલઈ 01 પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જે હવે પછી રાજ્ય કક્ષામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમના કોચ ઢાપા જીગ્નેશ ભાઈ તેમજ શાળાના આચાર્ય અને શાળા પરિવાર વતી બંન ને ખુબ-ખુબ અભિનંદન .
સત્યમ વિદ્યાલયનુ ગૌરવ ખેલમહાકુંભ-૩.૦ માં અથલેન્ટિક સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયેલ જેમાં શ્રીસત્વમ વિદ્યાલય રાણીવાડાની વિદ્યાર્થીની શિપાળ અંછિતા કુવરભાઈ જેમણે અંડર-17 - 200મી ટર દોડમાં ભાગલઈ 01 પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જે હવે પછી રાજ્ય કક્ષામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમના કોચ ઢાપા જીગ્નેશ ભાઈ તેમજ શાળાના આચાર્ય અને શાળા પરિવાર વતી બંન ને ખુબ-ખુબ અભિનંદન
આ પ્રકારના તમામ સમાચાર માટેે
