મંહત શ્રી નિર્મળાબાની ઉપસ્થિતિ માં ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે 75 મા સ્વતંત્રા દિવસ ઉજવણી - At This Time

મંહત શ્રી નિર્મળાબાની ઉપસ્થિતિ માં ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે 75 મા સ્વતંત્રા દિવસ ઉજવણી


મંહત શ્રી નિર્મળાબાની ઉપસ્થિતિ માં ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે 75 મા સ્વતંત્રા દિવસ ઉજવણી

આજ રોજ 15 મી ઓગસ્ટ ના 75 મા સ્વતંત્રા દિવસ નિમિતે

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા સંચાલિત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે પાળીયાદ જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ દ્વારા તિરંગો લેહરાવી દવજ વંદન કરવામા આવ્યું ત્યારબાદ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના તમામ બાળકો શિક્ષકો અને સંચાલકો દ્વારા રાષ્ટ્રગીત ગાય રાષ્ટદવજ ને સલામી આપવામા આવી ત્યારબાદ રાષ્ટ્રગાન અને વેશભૂષા મા આવેલ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ આ રીતે આઝાદી ના 75 વર્ષ ના અમૃત દિવસ ની ઉજવણી કરવામા આવી પરમ પૂજ્ય શ્રી નિર્મળાબા તેમજ પૂ. શ્રી દિયાબા તેમજ સંચાલક શ્રી અરવિંદભાઈ નાગજીભાઈ ચાંદપરા (તરઘરા) તેમજ સંજયભાઈ પટેલ (મેનેજમેન્ટ) તેમજ સમગ્ર સ્ટાફ પરીવાર તેમજ વિધાર્થીઓ દ્વારા આ સમગ્ર કાર્યક્રમને ખુબ સરસ રીતે ઉજવી ને સફળ બનાવવા આવ્યો હતો

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.