જસદણમાં સ્વામિનારાયણના પ્રબોધસ્વામી મહારાજની વિશાળ સત્સંગ સભા યોજાઈ - At This Time

જસદણમાં સ્વામિનારાયણના પ્રબોધસ્વામી મહારાજની વિશાળ સત્સંગ સભા યોજાઈ


પ્રબોધસ્વામી મહારાજે જણાવ્યું હતું કે દિલથી ભજન કરે તો એની પ્રાર્થના ભગવાન સાંભળે છે. આજુબાજુમાં શું ચાલે છે. જગતનું શું ચાલે છે તે જોયા વગર ભજન કરે તેને સ્વામીજી દર્શન આપે છે એની પ્રાર્થના સાંભળે છે.જસદણનું મંદિર તીર્થ સમાન છે. અહીં સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી અને મુંબઈથી પણ હરિભક્તો આવે છે. આ જસદણના મંદિરનું મહત્વ છે. સોશિયલ મીડિયાના દૂષણ થી બાળકોને બચાવવા હોય તો અઠવાડિએ સત્સંગ રાખવા જણાવ્યું હતું. સંસ્કારો સભામાંથી આવશે માટે રવીસભામાં ખાસ જવાનું રાખવા જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image