ગ્રીન ગ્લોબલ સંસ્થા ના ગ્રીન કમાન્ડો દ્વારા ક્રાંતિકારી સંત પદ્મભૂષણ પૂજ્ય સ્વામી - At This Time

ગ્રીન ગ્લોબલ સંસ્થા ના ગ્રીન કમાન્ડો દ્વારા ક્રાંતિકારી સંત પદ્મભૂષણ પૂજ્ય સ્વામી


ગ્રીન ગ્લોબલ સંસ્થા ના ગ્રીન કમાન્ડો દ્વારા ક્રાંતિકારી સંત પદ્મભૂષણ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના 94 મા પ્રાગટ્ય દિવસ નિમિતે સ્વામી સચ્ચિદાનંદ ને ગમતુ વૃક્ષ બોરસ્લી નુ વૃક્ષ વાવીને અને બીજા દશ ગણા વૃક્ષ ના રોપા 940/ વૃક્ષ અન્ય ખજુરીના વૃક્ષ વાવીને ઊજવણી કરવામાં આવી.

તા. 22 એપ્રિલ 2025 મંગળવારના દીવસે પૂજય સ્વામીજીનો શુભ 94 મો પ્રાગટ્ય દીવસ છે.ગુજરાત ના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા શ્રી સચ્ચિદાનંદ સેવા સમાજ ભવન સુઈગામ ખાતે દશૅન કરી આશીર્વાદ લીધા જીતુભાઈ દ્વારા લોક ભાગીદારી થી બનાવેલ સંસ્થા સાથ સહકાર થી પયૉવરણ ની સંસ્થા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના ગ્રીન કમાન્ડો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

🙏🇮🇳🙏હરી ૐ🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image