બોટાદ શહેરનાં સેથળી ગામમાં વનપાલ અને વન રક્ષક વિભાગ દ્વારા 72 વૃક્ષો વાવીને વડાપ્રધાન નાં જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

બોટાદ શહેરનાં સેથળી ગામમાં વનપાલ અને વન રક્ષક વિભાગ દ્વારા 72 વૃક્ષો વાવીને વડાપ્રધાન નાં જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.


બોટાદ શહેરનાં સેથળી ગામમાં વનપાલ અને વન રક્ષક વિભાગ દ્વારા 72 વૃક્ષો વાવીને વડાપ્રધાન નાં જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.
બોટાદ શહેરના ના સેથળી ગામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના 72 માં જન્મદિવસ પર્વ પર વનપાલ અને વન રક્ષક વિભાગ દ્વારા 72 વૃક્ષો વાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાય.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.