માળીયા હાટીના માં ધારાસભ્ય સત્કાર કાર્યક્રમમાં અને મતદારોનો આભાર કાર્યક્રમમાં યોજાયો - At This Time

માળીયા હાટીના માં ધારાસભ્ય સત્કાર કાર્યક્રમમાં અને મતદારોનો આભાર કાર્યક્રમમાં યોજાયો


ધારાસભ્ય સત્કાર કાર્યક્રમમાં અને મતદારોનો આભાર કાર્યક્રમમાં ભાજપના આગેવાનો કાર્યોકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

તાજેતરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી યોજાણી જેમાં 89 માંગરોળ માળીયા હાટીના વિધાન બેઠક પરના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યોકરો દ્વારા સત્કાર કાર્યક્રમ તેમજ ભાજપના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાએ મતદારોનો ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો

માળીયા હાટીના તાલુકામાં બાકી રહેતા વિકાસના કામો માટે ભાજપના કાર્યોકરો દ્વારા 300 જેટલા જુદાજુદા કામો માટે રજુઆત કરી આ કામ વહેલી તકે કામ મંજુર કરાવવા અને મંજુર થયેલા કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાએ ખાત્રી આપી હતી

હવે આગામી દિવસોમાં એ જોવાનું રહશે ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા આ વિસ્તારમાં કેટલા કામો અને કેવા કામો મંજુર કરાવશે? અને કેવી ગુણવત્તા વાળા કામો કરાવશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહેશે

બાઈટ હમીરસિંહ સીસોદીયા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.