સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાવી
સાબરકાંઠા જિલ્લાના
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાવી
જમો આવનારા દિવસો હિન્દુ સમાજના નવરાત્રી મહોત્સવ અને દશેરા નિમિત્તે તેમજ મુસ્લિમ સમાજના ઈદ એ મિલાદ તહેવાર હોવાથી
આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ખાતે પીએસઆઇ બારોટ સાહેબ તેમજ હિંમતનગર પાણપુર પાટિયા વિસ્તાર તેમજ ઈલોલ અને માળીના છાપરીયા વિસ્તાર દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં
અહેવાલ સાબરકાંઠા ચીફ બ્યુરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.