સિંહખડનો ખાયની બુમાબુમ કરનાર ધારાસભ્ય રીબડીયા નુ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ - At This Time

સિંહખડનો ખાયની બુમાબુમ કરનાર ધારાસભ્ય રીબડીયા નુ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ


વિસાવદર ભેસાણમત વિસ્તાર ના કૉંગેસના ધારાસભ્ય હર્ષદરીબડીયા નુ ધારાસભ્ય પદપરથીરાજીનામુ ધારાસભ્ય હર્ષદરીબડીયા દ્વારા સાંજે વિધાનસભા અધ્યક્ષડો નિમાબેનઆચાર્ય ના નિવાસસ્થાને જયને રાજીનામુ આપેલહતુ ત્યારે વિધાનસભાઅધ્યક્ષ દ્વારા ધારાસભ્ય રીબડીયાના રાજીનામાં નો સ્વીકાર કરેલ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.