આજે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર નંદલાલ ભૂતા સ્કૂલ ખાતે યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xsqz3jvyoicbwacb/" left="-10"]

આજે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર નંદલાલ ભૂતા સ્કૂલ ખાતે યોજાઈ


આજે સિહોર તાલુકા કાનુની સેવા સમિતિ " દ્વારા " કાનુની શિક્ષણ શિબિર "યોજાય.
" સિહોર તાલુકા કાનુની સેવા સમિતિ " દ્વારા આજ રોજ "શ્રી નંદલાલ મુળજી
ભુતા, " જ્ઞાન ભારતી " સ્કુલ ખાતે " પૉક્સો " એક્ટ વિષે પી.એલ.વી. યુવરાજસિંહ રાવ દ્વારા જન જાગૃતિ અર્થે માહિતગાર કરવામાં આવેલ, પી.એલ.વી.હરેશભાઇ પવાર દ્વારા " પૉક્સૉ "એક્ટ વિષે વિશેષ જાણકારી આપવામાં આવેલ, તેમજ "મફત કાનુની સહાય "અંગે પી.એલ.વી. આનંદસિંહ રાણા એ વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામાં આવેલ,
આ કાર્યક્રમ નું સંચાલન પી.એલ.વી.રાજેશભાઇ આચાર્ય દ્વારા કરવામાં આવેલ તથા કાર્યક્રમ ની આભાર વિધિ પી.એલ.વી. કેશુભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]