ભારતીય ક્રિકેટ ટિમ વિજય માટે હવનનું આયોજન કરવામાં આવ્યું.
ભારતીય ક્રિકેટ ટીમ ના આજે યોજાનાર ફાઈનલ મુકાબલા માં વિજય ની કામના સાથે યજ્ઞ મા આહુતિ અર્પણ કરાશે વિજય યજ્ઞ મા ક્રિકેટર ચાહકો દ્દારા
નારોલ જુની હાઇકોર્ટ પાસે ના શ્રી મેલડી માતાજી ના મંદિર સકુંલ માં ક્રિકેટ ચાહકો ની વચ્ચે ભુદેવ ઓ દ્દારા યજ્ઞ મા આહુતિ અર્પણ કરી ને પ્રાર્થના કરાશે
આજે ૯ મી માર્ચ ના રવિવારે સવારે ૧૧ થી ૧૨ કલાક દરમ્યાન શ્રી મેલડી માતાજી મંદિર ,જુની હાઇકોર્ટ ,નારોલ નેશનલ હાઈવે નંબર-૮ પર યોજાશે ત્રિરંગા અને ક્રિકેટરો ના પોષ્ટરો સાથે પ્રાર્થના અને યજ્ઞ મા ભારતીય ક્રિકેટ ટીમ ના વિજય માટે
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
