માળીયા હાટીના માં જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ એન. સીસોદીયા દ્વારા રૂ 5 લાખની વિકાસના કામ માટે ફાળવણી - At This Time

માળીયા હાટીના માં જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ એન. સીસોદીયા દ્વારા રૂ 5 લાખની વિકાસના કામ માટે ફાળવણી


માળીયા હાટીના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન દિલીપસિંહ એન. સીસોદીયા રૂ. 5 લાખની ગ્રાન્ટ ફાળવતા લોકો માં ખુશીનો માહોલ

જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ એન. સીસોદીયા દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી માળીયા હાટીના ને ભવ્ય ઇતિયાસને ફરીથી જાગૃત કરી માળીયા હાટીના ને સુંદર આકર્ષક પ્રવેશદ્વાર રૂપી સોનાનો બીજો મુંગટ પહેરવા માટે રૂ 5 લાખની ગ્રાન્ટ ફાળવી સાસણ રોડ મોટા પુલ પાસે બીજો સુંદર પ્રવેશ દ્વારનું નિર્માણ થશે

આ બીજા પ્રવેશદ્વાર નું નામાકરણ માટે આરજી હકુમતના લડવૈયા સ્વતંત્ર સેનાના દરબાર શ્રી જશા બાપુ પ્રવેશદ્વાર માળીયા હાટીના નામ આપવામાં આવશે તેવું જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.