બાવળા તાલુકાના રોહીકા ગામે બગોદરાપોલીસે ટ્રાફિકના નિયમનું માર્ગદર્શન અપાયું - At This Time

બાવળા તાલુકાના રોહીકા ગામે બગોદરાપોલીસે ટ્રાફિકના નિયમનું માર્ગદર્શન અપાયું


બાવળા તાલુકાના રોહિકા ગામે બગોદરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં જી.કે ચાવડા પીએસઆઇ ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું અકસ્માત નુ પ્રમાણ ઘટાડવા ગ્રામજનો ને સમજાવવા માં આવ્યા રોગ સાઇડમાં ન જવુ. હેલ્મેટ પહેરવું. નાના બાળકોને બાઇક ન આપવું અનેક ટ્રાફીક ના નિયમ સમજાવવા માં આવ્યા આ કામગીરી પ્રકાશભાઈ. સુનિલભાઈ. ડિ ડિ સોલંકી વગેરે અધિકારીઓએ કામગીરી કરી હતી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.