ગુજરાત એ.ટી.એસ. નું વધુ એક સફળ ઓપરેશન - At This Time

ગુજરાત એ.ટી.એસ. નું વધુ એક સફળ ઓપરેશન


ગુજરાત એ.ટી.એસ. નું વધુ એક સફળ ઓપરેશન

ગુજરાત એ.ટી.એસ એ પોરબંદર થી જાસૂસની કરી ધડપકડ.

જાસૂસ સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી ISI ને મોકલતો હોવા નું અનુમાન.

સમગ્ર મામલે એ.ટી.એસ.ના અધિકારીઓ પત્રકાર પરિષદ યોજી આપશે માહિતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.