નડિયાદ ખાતે પીજ રોડ વોક વે ગાર્ડન થી ઝલક પોલીસ ચોકી સુધીના રીંગ રોડ ના રસ્તાનું ₹ 266 લાખના ખર્ચે રિસરફેસિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું - At This Time

નડિયાદ ખાતે પીજ રોડ વોક વે ગાર્ડન થી ઝલક પોલીસ ચોકી સુધીના રીંગ રોડ ના રસ્તાનું ₹ 266 લાખના ખર્ચે રિસરફેસિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું


નડિયાદ ખાતે પીજ રોડ વોક વે ગાર્ડન થી ઝલક પોલીસ ચોકી સુધીના રીંગ રોડ ના રસ્તાનું ₹ 266 લાખના ખર્ચે રિસરફેસિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું...

પીજ રોડ વોક વે ગાર્ડન થી ઝલક પોલીસ ચોકી સુધીના રીંગ રોડ તથા પુનિત કોલોની થી મિશન રોડના રસ્તાનું ₹ 266 લાખના ખર્ચે રિસરફેસિંગ કરવાનું કામ શરૂ થયેલ છે...

જેનું નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા...

આ પ્રસંગે કાઉન્સિલર પરીનભાઈ, અગ્રણી ચંદુભાઈ, સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.