ગાજરાતના પ્રવાશે તારીખ 15 મી એ રાહુલ ગાંધી મોડાસામાં
જિલ્લા કોગ્રેસ પ્રમુખ -- કમિટી નિમવા હાઈકમાન્ડ ની કવાયત
રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એ ગુજરાત કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા તૈયારીઓ આદરી છે એટલું જ નહીં જિલ્લા પ્રમુખોને પસંદ કરવા માટે પ્રોજેક્ટ નો ગુજરાતમાંથી અમર પ્રવાહ નક્કી કરી છે જિલ્લા પ્રમુખ જિલ્લા સમિતિ બનાવવા બનાવવા હાઈકમાન્ડ ઐ AICC સહીત ગુજરાત કોંગ્રેસના 150 થી વધુ નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે તારીખ 15 મી એ ગુજરાત કોંગ્રેસમાં સાફસુફી નવ નિર્માણના મિશન સાથે રાહુલ ગાંધી ફરી એકવાર બે દિવસ ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે
રાહુલ ગાંધીના આગમનને પગલે કોંગ્રેસમાં નવાજૂની થશે ગુજરાતમાં નવી કોંગ્રેસ રચવા માટે હાઈકમાન્ડ સક્રિય રોડ મેપ તૈયાર
હોદા ભોગવતા ગદ્દારોને સસ્પેન્ડ નહીં હાસિયા માં ધકેલાશે
માનીતા નહીં પણ માપદંડના આધારે પક્ષમાં હોદો મળશે
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
