બાલાસિનોર કરુણાની કેતન હાઇસ્કુલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો - At This Time

બાલાસિનોર કરુણાની કેતન હાઇસ્કુલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો


આજેજિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મહીસાગર અને કરુણાની કેતન હાઈસ્કૂલ બાલાસિનોર ના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બાલાસિનોર ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનસિંહજી ચૌહાણ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો જેમાં બાળકોએ મોદીજી ના સંવાદ ને નિહાળ્યો આ પ્રસંગે મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી માંથી પધારેલ હરેશભાઈ પંચાલ, મહીસાગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ કેતનસિંહ ઝાલા, નગરપાલિકા પૂર્વ કોરપોરેટર સભ્ય મહેશભાઈ મહેરા, કન્વીનર સંકુલ ગિરીશભાઈ પટેલ તેમજ સરોડા આચાર્યશ્રી વિષ્ણુભાઈ પટેલ, મંગળસિંહ સોલંકી સી.આર.સી બાલાસિનોર સૌ અતિથિવિશષ ઉપસ્થિતિ રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.