હેલ્મેટ પહેરવું બનશે ફરજીયાત - At This Time

હેલ્મેટ પહેરવું બનશે ફરજીયાત


એક્સિડન્ટ ના કેશો નોંધાતા હેલ્મેટ ન પહેરવાથી સૌથી વધુ મૃત્યુ નો આંકડો નોંધાયો

જાહેરમાર્ગ પર થતા એક્સિડન્ટ જેમાં હેલમેટ ન પહેરેલા ને લઈને પોલીસે કામગીરીની આંકડાકીય વિગતો મેલ કરવી પડશે હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત કડક અમલીકરણ માટે સૂચના ગુજરાતમાં અકસ્માત થવાના કારણે વર્ષ 2023 માં ફુલ 7.854 તથા વર્ષ 2024 માં ફુલ 75 42 લોકો મૃત્યુ પામેલા જેમાં 35% લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image