જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના પ્રાંત કચેરીના લેન્ડ લાઈન નંબર ચાલુ કરવા જન સરકાર ગ્રુપની રજુવાત - At This Time

જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના પ્રાંત કચેરીના લેન્ડ લાઈન નંબર ચાલુ કરવા જન સરકાર ગ્રુપની રજુવાત


જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાની પ્રાંત ઓફિસના લેન્ડ લાઇન નંબર - 02872 -241001 જે અરજદારોની ફરીયાદો અને સુવિધા માટે છે. પરંતુ અંદાજીત છેલ્લા ૦૨ મહિનાથી મેંદરડા પ્રાંત ઓફિસના ઉપરોકત નંબર બંધ હોવાથી અરજદારો એટલે કે આમ જનતાને પારાવાર મુશ્કેલી પડે છે અને કોઈ પણ રજુઆતો અને ફરીયાદ માટે રૂબરૂ મુલાકાત લેવી પડે છે. જેથી લોકોના પૈસા નો અને સમય નો વ્યય થાય છે જેથી તાત્કાલિક અસરથી ઉપરોક્ત ફોન નંબર ચાલુ કરવા
અમારી જન સરકાર ગ્રૂપની રજુવાત છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.