એસટી બસ અને અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઇવે પર બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બસે રીક્ષા ને અડફેટે લેતા તેમાં સવાર પાંચ થી વધારે લોકોના મૃત્યુ થયા છે. હિંમતનગર થી માતાનામઢ તરફ જઈ રહેલ બસ નજીક ભયંકર અકસ્માત સર્જાયો. આ ઘટનાને જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો. વિગતો અનુસાર હજી સુધી અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી.
7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે
