વડનગર તાલુકા ના સુલતાનપુર ગામે તીર્થી પતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામા આવી
વડનગર તાલુકા ના સુલતાનપુર ગામે તીર્થી પતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામા આવી
સુલતાનપુર ગામના સમસ્ત પરીવાર જનો એ માવડીયો માતાજી ના તીર્થ મહોત્સવ મો સમસ્ત લોકો હ્રદયપૂર્વક અને ભાવપૂર્વક શોભા યાત્રા માં જોડાયા આખા ગામ માં માતાજી ની શોભા યાત્રા વાજતેગાજતે નીકળી હતી અને સુલતાનપુર ના તમામ મોહલ્લાઓ માં શોભા યાત્રા ને ફુલ વર્ષો અને અમીર ગુલાલ થી વધામણા કરવામા આવ્યા માતાજી ના પરીસરમાં વૈદ બાહ્મણો દ્વારા શાસ્ત્રો વૈદિક શ્લોકો ના મંત્ર ચ્ચારણ થી હવન યજ્ઞ વિધી એને નવ યુવાનો એ યજ્ઞ પુજનનો લાભ લીધો સુલતાનપુર ગામ ના સમસ્ત દેવોની દર વર્ષ પરંપરાગત હવન યજ્ઞ તીર્થી પતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે . અને લોકો આધ્યાત્મિકતા ઉર્જા નો અનુભવ પણ કર્યો હતો.
માવડીયો માતાજી .મહાકાળી માતાજી. હરસિધ્ધ.માતાજી .રામદેવ પીર મહારાજ અને ગામ ના સમસ્ત દેવો ની હવન યજ્ઞ પુજન કરવામાં આવે છે તેથી મહોત્સવ મો ગામની પજાજનો મહેમાનો સમસ્ત બહેનોને આમંત્રણ આપવામાં આવે આ દિવસે આજે ગામમાં આનંદ અને ઉલ્લાસ મહોત્સવ ઉજવાય છે હજારો ભક્ત જનો માતાજી ના દર્શન નો લાભ લે છે
માતાજી અસીમ કૃપા થી હજારો શ્રદ્ધાળુઓ આજુ બાજુ વિસ્તાર મહેમાનો સમસ્ત ગામજનો ભોજન પસાદ જમણવાર મોટા પાયે કરવામાં આવે છે
અને માવડીયો માતાજી ના પુજારી અને સેવકો સમસ્ત ગામના પરીવાર શ્રધ્ધા પૂર્વક સેવા કરે છે
રિપોટર. જીગર .પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
