લાખો ભક્તો ને કારમો આઘત કૈયલ ધામના આદરણીઁય પૂજય સંત શ્રી રમણજયમાડી ના દુઃખદ અવસાન ના સમાચાર જાણીમારી પ્રિય જનતા અંતયંત ઘેરાં આઘાતની લાગણી અનુંભવે છે, આવા સંત,મહાતમાની અણધારી વિદાયથી સમાજને બહુંમોટી ખોટ પડી છે, પૃભુ એમના આતમાને શાંતી તથા તેમના કુંટુંબીજનોને આ કારમો ઘા સહન કરવાની શકિત આપે એજ
આજ સવારે કૈયલ ધામના આદરણીઁય પૂજય સંત શ્રી રમણજયમાડી નું થલતેજ માં આવેલ ઝાયડસ હોસ્પિટલ માં તેમનું દુખદ નિધન થયેલ આવી અણધારી વિદાય થી સમગ્ર રોહિત સમાજના અપાર ભક્તો ને આઘાત લાગેલ છે કૈયલ ધામના આદરણીઁય પૂજય સંત શ્રી રમણજયમાડી ના દુઃખદ અવસાન ના સમાચાર જાણી સમગ્ર સમાજ અંતયંત ઘેરાં આઘાતની લાગણી અનુંભવે છે, આવા સંત,મહાતમાની અણધારી વિદાયથી સમાજને બહુંમોટી ખોટ પડી છે, પૃભુ એમના આતમાને શાંતી તથા તેમના કુંટુંબીજનોને આ કારમો ઘા સહન કરવાની શકિત આપે વિધિનું આ કેવું વિધાન કે જેમણે પોતાની આખી જિંદગી લોકોની સેવા અને પરોપકાર માં વિતાવી તેવા સદગત આત્માને પર્ભુ એ તેમના શરણમાં લીધા થોડા દિવસોમાં તેમની પુત્રીના લગ્ન લેવાના હતા સંત,મહાતમાની અણધારી વિદાયથી સમાજને બહુંમોટી ખોટ પડી છે, પૃભુ એમના આતમાને શાંતી તથા તેમના કુંટુંબીજનોને આ કારમો ઘા સહન કરવાની શકિત આપે તેમની પાલખી રથયાત્રા બપોરે 2.15 કલાકે મંદિર પરિસર થી નીકળી હતી અને કૈયલ ગામની પરિક્રમા કરી કરી અંતિમ સંસ્કાર વિધિ સાંજે 4.15 કલાકે ૐ ભગવતી શ્રી મેલડી માતાજી કૈયલધામ મંદિર પરિસર માં રાખવામાં આવી હતી..
9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.