સુરતના બોરસરાં ગામે એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી - At This Time

સુરતના બોરસરાં ગામે એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી


(પોઈન્ટ : ધામેલ દિપકભાઈ )
વડોદરા બાદ સુરત ના ગ્રામ્ય વિસ્તાર માં બની દુષ્કર્મ ની ઘટના સગીરા તેના મિત્ર જોડે બેસી હતી અજાણ્યા શખ્સોએ આવી કર્યું દુષ્કર્મ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી આરોપીઓ ને શોધખોળ શરુ કરી

મળતી માહિતી મુજબ સુરત માં નવરાત્રી દરમ્યાન સગીરા તેના મિત્ર સાથે અવાવરું જગ્યાએ બેસી હતી ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ આવી સગીરા ના મિત્ર ને માર મળ્યો ને ત્યાથી બગાડી દીધો હતો ત્યાર બાદ સગીરા સાથે ત્રણ પેકે એક ઉસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને બે ઈસમો ના મેડિકલ રિપોર્ટ હજુ આવ્યા નથી પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ તેમજ ડોગ સ્કોડ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી

રાજ્ય ની પોલીસ દ્વારા અવર નવર સૂચનાઓ આપવામાં આવે છે તેમ છતાં નાની વય ની સગીરાઓ સાથે આવી ઘટનાઓ ઘટે છે માતા પિતા માટે એક ચિંતા નો વિષય છે માતા પિતા દ્વારા પોતાના દીકરા કે દીકરી ને વધુ પડતી આપેલ છૂટું ના કારણે પણ આવા બનાવ બનતા હોઇ તેવું લોક મુખે ચર્ચા માં જાણવા મળ્યું મોટા ભાગ ના માતા પિતા પોતાની રોજબરોજ ની કામગીરી માં વ્યસ્ત હોઈ ને ઘર માં પૂરતું ધ્યાન નો આપી શકતા હોય તેવું પણ લાગી રહ્યું છે અમારી ન્યૂઝ ના મધ્યમ થી ખાસ જણાવવાનું કે આપ પોતાના બાળકો નું ધ્યાન રાખો

જે દીકરી ની આબરૂ જાય તેના માં બાપ ને પૂછો આબરૂ સુ કહેવાય માટે પોતાના ઘર પરિવાર માં દીકરા દીકરીઓ નું ધ્યાન રાખો તે કોને મળે છે તેના મિત્રો કોણ છે કેવા છે આવું આપણે જ કરવું પડશે તોજ આવા બનાવો આપણે રોકી શકીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image