65 માં જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

65 માં જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


65 માં જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભારતીય જનતા યુવા મોરચો - બોટાદ જિલ્લા તેમજ બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદ ૧૦૭ વિધાનસભા લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ ના 65 માં જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં 65 બોટલ રક્ત એકત્રિત કર્યું આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર - બોટાદ સાંસદ શ્રીમતિ ડો ભારતીબેન ધીરુભાઈ શિયાળ તેમજ માનનીય બોટાદ ધારાસભ્ય શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ, બોટાદ જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા, બોટાદ વિધાનસભા ના પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, બોટાદ જિલ્લા યુવા મોરચા ના પ્રભારી અને ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના મંત્રી શ્રી જયભાઈ શાહ, બોટાદ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી જીવરાજભાઈ પટેલ, બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી હિંમતભાઈ મકવાણા તેમજ ટીમ, બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ બોળીયા તેમજ ટીમ, સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ રક્તદાત્તા ને બિરદાવ્યા હતા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.