**સ્ટાફ નર્સ ભરતીમા ગેરરીતિઓ બાબતે પરીક્ષાર્થીઓએ ઝાલોદ મામલતદારશ્રી રદ્દ કરી ફરી યોજવા કરી માંગ**
સ્ટાફ નર્સ ભરતીમા ગેરરીતિઓ બાબતે પરીક્ષાર્થીઓએ ઝાલોદ મામલતદારશ્રીને કરી રજૂઆત / રદ્દ કરી/ ન્યાય મળે તેવી માંગ
આજરોજ ઝાલોદ મામલતદાર ખાતે ભીલ પ્રદેશ મોર્ચા દ્વારા તારીખના ૦૯/૦૨/૨૫ રોજ સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષા યોજાઇ હતી જેમા પચાસ હજાર કરતા વિવિધ જીલ્લાઓ સહિત ગ્રામ્ય વિસ્તારના પરીક્ષાર્થીઓએ રાત દિવસ મેહનત કરી સ્વખર્ચે પરીક્ષા આપવા પહોંચેલ હતા જેમા સ્ટાફ નર્સની ગુજરાત સરકારની નોકરીમા ફરજ બજાવતા વનરાજ ચૌહાણ વહોટસ અપમા ગેરરીતિઓ બાબતે ચર્ચાઓ કરાઈ હતી જેમા ઉલ્લેખ કરાયો હતો આપણે જ પેપર કાઠયુ છે માનતા જ ન હતા......આવી ગયુને આખુ પેપર......! પરંતુ વારંવાર પરીક્ષાર્થીઆઓના ભવિષ્ય સાથે ચેંડા થતા તેમજ ગેરરીતિઓ આચરી હોવાતી હોય તેમ છતા સરકારની મીઠી નજરના કારણે ગરીબ વિધાર્થીઓનુ ભવિષ્ય બગડતુ હોય છે માટે આજરોજ મામલતદારશ્રીની સમક્ષ માંગ કરાઈ હતી કે આ પરીક્ષા ત્વરિત ધોરણે રદ્દ કરવામા આવે તેમજ આમા જે પણ ગુનેગારો શામિલ હોય તેઓની તપાસ કરાય તેમજ કડકમા સજા થાય તેવી માંગ કરાઈ તેમજ જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામા નહી આવે તો આવનાર સમયમા પરીક્ષાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી ગાંધી ચિંધ્યા માર્ગે કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.........
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
