રાજકોટમાં ATMમાંથી પૈસા નીકળ્યા બાદ આઉટર બોક્સમાં ચેડાં કરી પૈસા ઉસેડતા 4 શખ્સો ઝડપાયા - At This Time

રાજકોટમાં ATMમાંથી પૈસા નીકળ્યા બાદ આઉટર બોક્સમાં ચેડાં કરી પૈસા ઉસેડતા 4 શખ્સો ઝડપાયા


પોલીસ તપાસમાં ચીટર ગેંગનું આંતર રાજ્ય કનેક્શન ખુલ્યું, 22 ATM કાર્ડ અને 3 બેન્કની પાસબુક જપ્ત

રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર SBIના ATM મશીન સાથે ચેડા કરી પૈસા ઉપાડી બેંક સાથે છેતરપિંડી આચરનાર શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.