કરાટે બેલ્ટ એક્ઝામ લાઠીદડ શ્રી સરસ્વતી વિનય મંદિર પ્રા. શાળા માં ઝળહળતી સિદ્ધિ - At This Time

કરાટે બેલ્ટ એક્ઝામ લાઠીદડ શ્રી સરસ્વતી વિનય મંદિર પ્રા. શાળા માં ઝળહળતી સિદ્ધિ


કરાટે બેલ્ટ એક્ઝામ લાઠીદડ શ્રી સરસ્વતી વિનય મંદિર પ્રા. શાળા માં ઝળહળતી સિદ્ધિ

તારીખ 24/02/2023 ના રોજ Nska બોટાદ ચીફ ઇન્સ્ટ્રક્ટર રાઠોડ લાલજીભાઈ સાહેબ દ્વારા nska એક્ઝામ નું આયોજન શ્રી સરસ્વતી વિનય મંદિર પ્રા. શાળા લાઠીદડમાં થયું હતું, જેમાં કુલ 7 બાળકો એ બેલ્ટ પરીક્ષા પાસ કરી *ઓરેન્જ બેલ્ટ* ઠોળિયા આયુષ સંજયભાઈ , ચડોતરા ધ્રુવી નિલેશભાઈ, મકવાણા હિરેન સંજયભાઈ,
*યલો બેલ્ટ* મકવાણા કિંજલ સંજયભાઈ, માથોળિયા વંદના ધીરુભાઈ , ધાધલ અજય સુરેશભાઈ, માથોળિયા હાર્દિક ધીરુભાઈ , બેલ્ટ ની ડિગ્રી મેળવી પરિવાર, સ્કૂલ, કોચ, તાલુકા, જીલ્લા નું નામ રોશન કરવા બદલ ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ શિક્ષકગણ અને કોચ તેઓ એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.