અ,મ્યુ,કૉ ન ના દક્ષિણ-પશ્ચિમ ઝોન ખાતે કોમ્યુનિટી હેલ્થસેન્ટર બનાવવા નિર્ણય લેવાયો. - At This Time

અ,મ્યુ,કૉ ન ના દક્ષિણ-પશ્ચિમ ઝોન ખાતે કોમ્યુનિટી હેલ્થસેન્ટર બનાવવા નિર્ણય લેવાયો.


કોમ્યુનિટી હેલ્થસેન્ટર બનાવવા રજુઆત અંગે પ્લોટની અંદર રહેલ બાંધકામ દૂર કરી નવા બાંધકામની શરુઆત કરાઈ.

ખૂશખબર ખુશખબર મકતમપુરા વિસ્તાર ના લોકોની માંગણી તેમજ વિસ્તાર ની જરૂરિયાત ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના દક્ષીણ પશ્ચિમ ઝોન ખાતે કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા બાબતે રજૂઆત કરતા મારી રજૂઆત ધ્યાને લઈ તા.૦૪/૦૩/૨૦૨૫ ના રોજ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ટી પી સ્કીમ નં.૯૩ સી ,ફાઈનલ પ્લોટ નં.૪૭(સમાજીક માળખા) ના હેતુ માટેના આશરે ૩ હજાર ચો વાર ના પ્લોટમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા માટેની રજૂઆત અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટની અંદર રહેલ બાંધકામ દૂર કરી આજરોજે પઝેશન મેળવવામાં આવેલ છે.તે બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેય૨શ્રી તથા કમિશનર શ્ દક્ષિણ પશ્ચિમ ઝોન ના ડે. મ્યુ કમિશન૨ તથા એસ્ટેટ ના અધિકારી શ્રીઓ નો ખૂબ ખૂબ આભાર.
નજીકના સમયમાં આ પ્લોટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.જેથી મકતમપુરા વોર્ડ ની જાહેર જનતાને લાભ મળી શકશે હાજી અસરારબેગ એસ.મીરજા ડેલીગેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી અને મ્યુનિસિપલ કાઉન્સિલર મકતમપુર વોડ.

રીપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image