શ્રદ્ધાંજલી
સ્વ. માલુબાં માણસુરબાપુ સિસોદિયા
વર્ષ: ૯૩
માળીયા હાટીના
બેસણું :- સાસણ રોડ વાડીએ માળીયા હાટીના
પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત હતી, પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભકિત હતી, કર્મ સદા એવા કર્યા કે સર્વના હૃદયમાં ગુંજ્યા કરે, આપનો પ્રેમાળ સ્વભાવ અમારા માટે પ્રેરણાદાયક રહેશે
લી. જીવાભાઈ સિસોદિયા
માળીયા હાટીના તાલુકા પંચાયત સદસ્ય - ૧
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે
