જસદણના કાનપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા 6 લોકોની ધરપકડ - At This Time

જસદણના કાનપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા 6 લોકોની ધરપકડ


જસદણના કાનપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા 6 લોકોની ધરપકડ

જસદણના કાનપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા 6 લોકોની ધરપકડ રૂપિયા10480 મુદ્દામાલ જપ્ત- આરોપી કરસનભાઈ કાનજીભાઈ સાવજ, ગોપાલભાઈ દેવશીભાઈ કલોલા, વિનુભાઈ મોહનભાઈ કડીવાળ, ચંદુભાઈ પરસોતમભાઈ કડવાળી,ગુણવંતભાઈ કાનજીભાઈ કડવાણી, ગોવિંદભાઈ અરજણભાઈ શેરસીયા ની ધરપકડ કરવામા આવેલ.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.