આદર્શ પ્રાથમિક વિદ્યાલય ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી - At This Time

આદર્શ પ્રાથમિક વિદ્યાલય ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી


આદર્શ પ્રાથમિક વિદ્યાલય ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

હડદડ - બોટાદ ના ત્રિકોણી ખોડિયાર મંદિર પાસે આવેલ આદર્શ પ્રાથમિક વિદ્યાલય માં ઉત્તમ શિક્ષણવિદ્ એવમ્ રાજનેતા એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ની જન્મ જયંતીએ સ્વયં શિક્ષક દિન નિમિત્તે ગઢડા મહિલા મહાવિદ્યાલય શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી .જેમાં વિદ્યા્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળા ના એમ. ડી.શ્રી પ્રભુભાઈ ત્રાસડિયા દ્વારા શિક્ષક દિન વિશે વિદ્યાર્થીઓ ને માહીતગાર કરવામાં આવ્યા આચાર્ય શ્રી ભીખુભાઈ પટેલ અને સુપરવાયજર શ્રી દક્ષેશભાઈ લવિંગીયા એ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીની બહેનો દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ તમામ સ્ટાફગણ તેમજ આચાર્યશ્રી આજના દિવસે બનેલા સ્વયં શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.