સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


*વરિયા પ્રજાપતિના યુવાનો તથા મહિલા મંડળ થાનગઢ દ્વારા "ધ કેરલા સ્ટોરી" મુવીનું" વરિયા પ્રજાપતિની વાડીમાં વિનામૂલ્યે સફળ આયોજન* વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા બહેનો તથા દીકરીઓને વિનામૂલ્યે *ધ કેરલા સ્ટોરી* મુવી બતાવવાનું આયોજન વરીયા પ્રજાપતિવાડી થાનગઢમાં કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા *૮૦૦ બહેનો તથા દીકરીઓએ *ધ કેરલા સ્ટોરી* વિનામૂલ્યે મુવી જોવામાં આવી આ મુવીનો વરિયા પ્રજાપતિ સમાજનો મુખ્ય હેતુ ખરેખર વાસ્તવિક રજૂ કરતું ચલચિત્ર સ્ટોરી કે જે યુવાન સ્ત્રીઓને લોભાવી, ફોસલાવીને લવજેહાદના બનાવ ન બને માટેનું આ lભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજન સમસ્ત વરિયા પ્રજાપતિ યુવાનો તથા મહિલામંડળ થાનગઢ દ્વારા સફળ રહ્યું હતું રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.