જસદણના સાણથલી ગામમાં હીરાના કારખાનામાં થઈ ચોરી - At This Time

જસદણના સાણથલી ગામમાં હીરાના કારખાનામાં થઈ ચોરી


જસદણના સાણથલી ગામમાં હીરાના કારખાનામાં થઈ ચોરી

જસદણ તાલુકાના સાણથલી ગામમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં માહિતી અનુસાર 2 હીરાના કારખાના સહિત પાનના ગલામાં ચોરી થયેલ છે અને સત દેવીદાસ અમર દેવીદાસ નામના હીરાના કારખાનામાં ચોરી ₹1.30 લાખ રોકડ જેટલી રકમ સહિત હીરાની ચોરી સમગ્ર ઘટના CCTV માં કેદ હતી ઘટનાની આટકોટ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.