તરેડ ગામે માનવતાની મિશાલ: રાહતકામના મજૂરો માટે રાવલીયા રમેશભાઇ દ્વારા આઇસક્રીમ વિતરણ
(રીપોર્ટ મકવાણા કનૈયાલાલ
તરેડ ગામમાં ચાલી રહેલા રાહતકાર્ય દરમિયાન માનવતાની ભાવનાથી ભરેલું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું. "માનવ સેવા એજ પ્રભુ સેવા" ના પાવન સૂત્રને અનુસરીને રાવલીયા રમેશભાઈ મુળજીભાઈએ રાહતકામમાં જોડાયેલા તમામ મજૂરો માટે આઇસક્રીમ વિતરણ કર્યું તેમની આ સેવા દ્વારા કાળી ગરમીમાં તનને ઠંડક તો મળી જ, સાથે મનને પણ શાંતિની અનુભૂતિ થઈ આ ઘડીએ આવી ક્ષણો સમાજમાં સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે અને લોકોને પણ માનવ સેવા માટે પ્રેરિત કર્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
