હળવદમા આયુર્વેદિક નશીલી માનવ સ્વાસ્થયને હાનિકર્તા સીરપ સાથે એક જડપાયો - At This Time

હળવદમા આયુર્વેદિક નશીલી માનવ સ્વાસ્થયને હાનિકર્તા સીરપ સાથે એક જડપાયો


સીરપ નંગ 111 કિમંત 16650 ના મુદ્દામાલ સાથે એક જડપાયો

રાણેકપર રોડ પર આવેલ સિધ્ધ વિનાયક સોસાયટીમાથી રહેણાંક મકાનમા રાખેલી સીરપ જડપી પાડી

જીલ્લા lcb ટીમના ચંદુભાઇ કાણોતરા.તેજસ વિડજા.દશરથસીંહ પરમાર તેમજ ભરતભાઇ જીલરીયાની કામગીરી

સીરપ મુદ્દામાલ અને એક આરોપી હળવદ પોલીસને સોપી આગળની કાર્યવાહી હાથધરી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.