ઝાલોદ પાલિકા ચુંટણીમા વોર્ડ નંબર (૨)મા મહિલા પુરુષ ઉમેદવારોના પોસ્ટર પ્રચારનો આરંભ **
**ઝાલોદ પાલિકા વોર્ડ નંબર (૨)મા મહિલા પુરુષ ઉમેદવારોના પોસ્ટર પ્રચારનો આરંભ **
ઝાલોદ પાલિકાની સામાન્ય ચુંટણીને લઈને રાજકીય માહોલમા ગરમાવો જોવા મળી રહ્યો છે..ત્યારે પ્રતિનિધિઓ સહિત તેઓના સમર્થકો પોતાના વાહનોમા બાઈકમો તે સિવાય વોર્ડના વિવિધ વિસ્તારોમા પોસ્ટર/ બેનરો દ્વારા ઉમેદવારના નિશાન અને નામ સાથેના પ્રચારમા આરંભ કરાયો છે..ત્યારે વોર્ડ બેમા મહિલા તેમજ પુરુષોની યાદી નીચે પ્રમાણે છે...
(૧)ઈફાકતનાજનીન સલીમભાઇ પટેલ,ટપુભાઇ વાલસીગભાઇ વસૈયા,દર્શના બેન પટેલ ( ભાજપા)(૨)દિલીપસિગ સવસીગભાઇ વસૈયા (કોગ્રેસ )(૩)સદ્દામ ઈસમાઈલ મતાદાર,સુરેખા કનુભાઈ બારીયા( આમ આદમી (૪)કરણસિંહ માનસિંહ વસૈયા (અપક્ષ )(૫)જૈબુનનીસા ડાહ્યા (અપક્ષ) (૬)મો મુસ્તકિમ ઈકબાલ ફકીરા (અપક્ષ )(૭)મંજુબેન બાથુભાઇ ડામોર (અપક્ષ) (૮)હાજી રજ્જાક ઈબ્રાહીમ પટેલ (અપક્ષ)(૯)રેણુકા બેન બારીયા(અપક્ષ)(૧૦) લલકાભાઇ ધનાભાઈ ગરાસિયા (અપક્ષ) (૧૧)સાધનાબેન હરીશભાઇ સોની (અપક્ષ) (૧૨)સુબહાના સફવાન ટીમીવાલા (અપક્ષ) (૧૩)હનિફાબેન ગફફાર ગુડાલા (ઈમુ ડાડ)આમ કુલ ઉમેદવારોએ વોર્ડ નંબર બે માથી પોતાની ઉમેદવારી નોંધાવતા સીધી જ
૯ મહિલાઓ સહિત ૮ પૂરુષો વચ્ચે ચુંટણી લડત થાશે....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
