વેરાવળ શ્રી કૃષ્ણ નગર ખડખડ રામ મંદિર પાસે વર્ષો જુની પ્રાચીન ગરબી ક્રિષ્ના ગરબી મંડળ (મગરા ચોક) માં વર્ષો થી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રાસ ગરબા હરિફાઈ ૧૧ દિવસ કરવામાં આવે છે - At This Time

વેરાવળ શ્રી કૃષ્ણ નગર ખડખડ રામ મંદિર પાસે વર્ષો જુની પ્રાચીન ગરબી ક્રિષ્ના ગરબી મંડળ (મગરા ચોક) માં વર્ષો થી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રાસ ગરબા હરિફાઈ ૧૧ દિવસ કરવામાં આવે છે


વેરાવળ શ્રી કૃષ્ણ નગર ખડખડ રામ મંદિર પાસે વર્ષો જુની પ્રાચીન ગરબી ક્રિષ્ના ગરબી મંડળ (મગરા ચોક) માં વર્ષો થી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રાસ ગરબા હરિફાઈ ૧૧ દિવસ કરવામાં આવે છે તેમજ નાના ભૂલકા ઓ ખેલૈયા ભાઈઓ ખેલૈયા બહેનો મેરીટ બહેનો અને અન મેરીટ ભાઈઓ માતાજી ના નવલી નવરાત્રિ ૧૦ દિવસ ટેડીશનલ કલર કલર નાં ડેસ આભુષણો પેહરી હિરેફાઈ માં ભાગ લહે છે તેલો ને ફાઈનલ મેગા ફાઈનલ રમાડવામાં આવે છે તેમા કિંગ ક્વીન ને ટુ વ્હીલર બાઈક તેમજ પ્રિન્સ પ્રિન્સેસ ને એલેડી ટીવી ફ્રીઝ વોશિંગ મશીન તેમજ નાના ભૂલકાઓ માં પ્રિન્સ પ્રિન્સેસ ને સાયકલો તેમજ ૨૦ લાહણી ૧૯૭ ઈનામો આપવામાં આવ્યાં હતાં આ પ્રસંગે ઈનામ વિતરણ કરતાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ । તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઇ મોહનભાઈ કુહાડા અખિલ ગુજરાતી મચ્છીમાર મહામંડળના પ્રમુખ ગુજરાત જી.એફ.સી.સી.એ ના ડાયરેકટર તેમજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં પૂર્વ પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ નથુભાઈ ફોફંડી ઉપ પટેલ બાબુભાઈ ત્રિકમભાઈ આગીયા આર.એસ. એસ ના બીપીનભાઈ હરિયાણી કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ માલધારી સમાજના ભુપતભાઈ કોડીયાતર પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મોહનભાઈ દેવડીયા પત્રકાર મિતેષભાઈ પરમાર ડોક્ટર પરમાર સાહેબ સોમનાથ જિલ્લાના પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ મોહનભાઈ કુહાડા તેમજ કુહાડા પરીવાર ની બહેનો મહેમાન શ્રીઓ સાથે રહીને સર્વ ખેલૈયાઓને નામ આપવા ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.