વાલિયા ખાતે યુથપાવર દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા - At This Time

વાલિયા ખાતે યુથપાવર દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા


આજ રોજ યુથ પાવર વાલીયા ટીમ દ્વારા ટીમ ના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, અને ટીમ મેમ્બર* દ્વારા સલામતીના ભાગ રૂપે *જે કુટુંબ ની કરે સંભાળ, એ નથી માનતા હેલ્મેટ ને ભાર* ના સૂત્ર સાથે બિરસામુંડા ચોકડી વાલીયા ખાતે *200 થી વધુ હેલ્મેટ* બાઇક ચાલકોને વિતરણ કરી તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોતાની સલામતી પણ રાખે એ હેતુ સર હેલ્મેટ આપી અપીલ કરવામાં આવી હતી..


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image