બોટાદ પોલિસ સ્ટેશન ખાતે આવનારી બકરી ઈદ નિમિતે શ્રી કરણ રાજ વાઘેલા સાહેબ ( એસ પી શ્રી બોટાદ ) ની અધ્યક્ષતામાં માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય - At This Time

બોટાદ પોલિસ સ્ટેશન ખાતે આવનારી બકરી ઈદ નિમિતે શ્રી કરણ રાજ વાઘેલા સાહેબ ( એસ પી શ્રી બોટાદ ) ની અધ્યક્ષતામાં માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય


આજે બોટાદ પોલીસ સ્ટેશનમાં બોટાદ જિલ્લા પોલીસ વડા ડો,કરણરાજ વાઘેલા સાહેબ ના અધ્યક્ષ સ્થાને અને ડીવાયએસપી ત્રિવેદી સાહેબ તથા પી,આઈ,ચૌધરી સાહેબ વિગેરે ની ઉપસ્થિતિમાં આગામી તા,૧૦,૭,૨૨ ના રોજ ઈસ્લામિક ધમઁ ની બકરી ઈદ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ નો બને તેને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળેલ તેમા ગૌરક્ષા સમિતિ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઈ જેબલીયા તથા વિનુભાઇ સોની તથા દલસુખભાઈ અમદાવાદી તથા ઈસ્લામિક ધમઁના પ્રમુખ હબીબભાઈ જાંગડ સહિત ના બહોળી સંખ્યામાં ધમઁપ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહેલ અને બકરી ઈદ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ નો બને તે બાબતે એસ,પી,સાહેબે માગઁદશઁન આપેલ તેમ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા જણાવે છે🙏 જય ગૌમાતા 🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.