રાણપુર શહેરના મિલેટ્રી રોડ ઉપર ખોખરનેસ ના પાટીયા પાસે પીકઅપ અને રીક્ષા વચ્ચે અકસ્માત
રાણપુર શહેરના મીલેટરી રોડ ઉપર રિયલ પ્રિન્ટેક્સ કંપની પાસે ખોખરનેશ પાટિયા પાસે પીકઅપ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં પેસેન્જરોને ઈજા પહોંચતા રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આગળની કાર્યવાહી રાણપુર પોલીસ સ્ટેશનને હાથ ધરવામાં આવી
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે
