રાણપુર શહેરના રાજપરા ગામ પાસે બમણો જુગાર ઝડપાયો - At This Time

રાણપુર શહેરના રાજપરા ગામ પાસે બમણો જુગાર ઝડપાયો


રાણપુર શહેરના રાજપરા ગામ પાસે સીએનજી પમ્પ ની સામે ખોડીયાર મંદિર પાસે વાડીમાં મોટો જુગાર ઝડપાયો જુગાર રમતા ઈસમોને ૧૭૩૩૭૬૦ મુદ્દા માલ સાથે ગાંધીનગરની પોલીસે ઝડપીલીધા
૧) રાહુલભાઈ રમેશભાઈ ચૌહાણ
૨) વીરજીભાઈ જીવરાજભાઈ ચુડાસમા
૩) ફિરોજભાઈ અલી ભાઈ દિવાન
૪) કમલેશભાઈ મધુસુદન પટણી
૫) જુસબભાઈ હેમંતભાઈ જીવાણિ
૬) રાજુભાઈ શંકરભાઈ પંડિત
૭) વિજયભાઈ નથુભાઈ ચૌહાણ
૮) રાજુભાઈ ખોડીદાસ ડાભી
૯) દલસુખભાઈ દાદરભાઈ પંચાલ
૧૦) નાસી જનાર ડાયાભાઈ મોતીભાઈ પરમાર
૧૧) નશી જનાર મહેશભાઈ ગગજીભાઈ રાધાણી
આરોપીની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી
( રિપોર્ટર રણજીતભાઈ ધરજીયા)


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image