રાજ્ય માં દાદા નું બુલડોઝર ફરવાનું ચાલુ થયું અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં બુટલેગરો ના ઘર પર ફ્યુ બુલડોઝર - At This Time

રાજ્ય માં દાદા નું બુલડોઝર ફરવાનું ચાલુ થયું અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં બુટલેગરો ના ઘર પર ફ્યુ બુલડોઝર


તા:-૨૧/૦૩/૨૦૨૫
અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજરોજ અસામાજીક તત્વો વિરુદ્ધ ની ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા દુર કરવામા આવ્યા

અમદાવાદ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય ના પોલીસ વડા દ્વારા ૧૦૦ કલાક માં તમામ નાના મોટા આરોપીઓ ની યાદી તૈયાર કરવાની હતી જેના ભાગ રૂપે જેમ જમે નામ કરણ થઈ તેમ તેમ બુલડોઝર ફરવાનું ચાલુ થયું છે .જેમા વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા કુખ્યાત કાલુ ગરદનની ૪ દુકાન અને ૧ મકાન, દરિયાપુર રવિ નુ ૧ મકાન, મેઘાણીનગર ૨ મકાન, શહેરકોટડા ૧ મકાન, સરદારનગર ૧ મકાન, દૂર કરવામાં આવ્યા,

રિપોર્ટ:- ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image