રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં બોટાદની છાત્રા દેઢિયા અલીશાની જબરી જીત - At This Time

રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં બોટાદની છાત્રા દેઢિયા અલીશાની જબરી જીત


રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં બોટાદની છાત્રા દેઢિયા અલીશાની જબરી જીત

આણંદ ખાતે કરાટે ડો ફેડરેશન-ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કેડેટ,જુનિયર,અંડર ૨૧ અને સિનિયર કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ તાજેતરમાં તારીખ ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ રવિવારે આણંદ ખાતે. કરાટે દો ફેડરેશન-ગુજરાત દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપમાં બોટાદની skab ટીમ ના ચાર ચેમ્પિયન. (૧)દેઢીયા અલીશા પંકજભાઈ (૨)પરમાર પાર્થવી વિપુલભાઈ (૩)પારધી પાર્થ ગીરીશભાઈ (૪)જમોડ પ્રિન્સ હિતેશભાઈ આ પ્લેયર જિલ્લા લેવલ કરાટે ચેમ્પિયનશિપ જીતી અને રાજ્ય કક્ષાએ પહોંચ્યા હતા જેમાં કુમિતે(ફાઇટ)માં ૧૮ થી ૨૧ વય શ્રેણી અને ૫૫ થી ૬૧ વજન શ્રેણીમાં દ્વિતીય ક્રમાંક વિજેતા બે ડિગ્રી બ્લેક દેઢિયા અલીશા પંકજભાઈ મેળવી જેમના કોચ કરાટે ની તાલીમ આપનાર સેન્સાઈ રાઠોડ લાલજીભાઈ સ્પોર્ટ કરાટે એસોસિએશન બોટાદના પ્રમુખ અને ત્રણ ડીગ્રી બ્લેક બેલ્ટ જેમને જણાવ્યા મુજબ પૂર્વે રોજે ખૂબ મહેનત બાદ આ સફળતા મળેલ. જેથી ઘર પરિવાર, કોલેજ,બોટાદ જીલ્લાનું અને કરાટે ક્લાસનું નામ રોશન કર્યું જીવનમાં ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભકામના ખૂબ ખૂબ અભિનંદન.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.