જસદણ વિધાનસભા 72 બેઠક પર વીસીઈ મંડળે ફોર્મ ઉપાડ્યું - At This Time

જસદણ વિધાનસભા 72 બેઠક પર વીસીઈ મંડળે ફોર્મ ઉપાડ્યું


જસદણ વિધાનસભા 72 બેઠક પર વીસીઈ મંડળે ફોર્મ ઉપાડ્યું

વીસીઈ મંડળ દ્વારા મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારશે વીસીઈ ના સમર્થનમાં ડ્રોજ દિવસે દિવસે મોટા સમર્થન મળી રહિયા છે ત્યારે વીસીઈ મંડળ ફોર્મ ઉપાડતા જ જસદણ બેઠક પર ભાજપ, કોંગ્રેસ,આમ આદમીની ઊંઘ હરામ થઈ હોય તેવું લાગી રહ્યું છે અને હાલ જસદણ બેઠક પર અપક્ષ તરીકે વીસીઈ મંડળ પહેલા નંબરે અને વીસીઈ મંડળ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવશે વીસીઈ મંડળ દ્વારા જણાય રહ્યું છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.